કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. એક પણ નહીં આપેલ બંને 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ISROની મદદથી ભૂટાનના ક્યા શહેરમાં ભારત-ભૂટાન સેટેલાઈટનું ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપવામાં આવ્યું ? ગેલેફુ જાકર પારો થિમ્ફુ ગેલેફુ જાકર પારો થિમ્ફુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? મહેશ ગાબા નરેશસિંહ મનજીત કટારિયા રોહિત જાવા મહેશ ગાબા નરેશસિંહ મનજીત કટારિયા રોહિત જાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ‘ડ્રગ ટ્રાફિકિંગ એન્ડ નેશનલ સિક્યોરિટી' કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? ભોપાલ નાગપુર ઈન્દોર પુણે ભોપાલ નાગપુર ઈન્દોર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગ્લોબલ કોન્ફરન્સ ઓન ડિજિટલ હેલ્થનું આયોજન ક્યા કરાયું ? મુંબઈ દેહરાદૂન અમદાવાદ નવી દિલ્હી મુંબઈ દેહરાદૂન અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP