કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એશિયાટિક સિંહોને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી ક્યા સ્થળાંતરિત કરવાની યોજના બનાવાઈ છે ? ખીજડીયા પક્ષી અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય પનિયા વન્યજીવ અભયારણ્ય રામપરા વન્યજીવ અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ધ નેશનલ AI પોર્ટલ ઓફ ઈન્ડિયા (IndiaAI) પ્લેટફોર્મ ક્યા વર્ષે લૉન્ચ કરાયું હતું ? 2017 2018 2022 2020 2017 2018 2022 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ? યુક્રેન રશિયા પોલેન્ડ જર્મની યુક્રેન રશિયા પોલેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 28 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 2 માર્ચ 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કર્યું ? UNDP UNICEF વર્લ્ડ બેંક WMO UNDP UNICEF વર્લ્ડ બેંક WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો ? ન્યૂઝિલેન્ડ ભારત કેનેડા જાપાન ન્યૂઝિલેન્ડ ભારત કેનેડા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP