ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વાણિજ્ય મંત્રાલય, ભારત સરકાર ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર નાણા મંત્રાલય, ભારત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ હતું. ત્યારબાદ ___ વર્ષમાં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવેલ. 1970 1980 1976 1975 1970 1980 1976 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયો પરોક્ષ કર નથી ? સીમ શુલ્ક (custom duty) વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સેવા કર કોર્પોરેટ ટેક્સ સીમ શુલ્ક (custom duty) વેલ્યુ એડેડ ટેક્સ (VAT) સેવા કર કોર્પોરેટ ટેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ? INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો) GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન) IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત) GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. મોંઘી પરિણાત્મક સસ્તી ગુણાત્મક મોંઘી પરિણાત્મક સસ્તી ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ? પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના પાંચમી પંચવર્ષીય યોજના ચોથી પંચવર્ષીય યોજના સાતમી પંચવર્ષીય યોજના છઠ્ઠી પંચવર્ષીય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP