કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કોન્ફરન્સ 2023નું ઉદ્ઘાટન કર્યું ?

જયપુર
બેંગલુરુ
દિલ્હી
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
હરિયાણાના ક્યા શહેરમાં 'ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ' માટેનું ભારતનું પ્રથન નેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઉદ્ઘાટન કરાયું ?

પાણીપત
કરનાલ
સોનીપત
ગુરુગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP