કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભૂસ્ખન સૂચકાંકમાં ક્યા રાજ્યના રુદ્રપ્રયાગ અને ટેહરી સૌથી વધુ જોખમ ધરાવે છે ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ અરુણાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ન્યૂયોર્કમાં આયોજિત સમારોહમાં ક્યા રાજ્યના વરિષ્ઠ લેખક અને પ્રખ્યાત હિન્દી સાહિત્યકાર વિનોદકુમાર શુક્લને 2023ના પ્રતિષ્ઠિત PEN/નાબોકોવ પુરસ્કારથી સન્માનિત કરાયા ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ શ્રવણ દિવસ (World Hearing Day) ક્યારે મનાવાય છે ? 6 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 3 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. એક પણ નહીં આપેલ બંને ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ Landslide Atlas of India જારી કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય DRDO ISRO BEL પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય DRDO ISRO BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી વૃક્ષ સંપદા યોજના લૉન્ચ કરી ? ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP