કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ? લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર કચ્છ-પાકિસ્તાન સરહદ પર લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ એન્ટિ-કરપ્શન G20 વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? અજમેર ગુરુગ્રામ ગાંધીનગર અમદાવાદ અજમેર ગુરુગ્રામ ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) IQAirના 5મા વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ અનુસાર, ભારતનું સૌથી પ્રદૂષિત શહેર ક્યું છે ? લખનૌ ભિવાડી મુંબઈ પટના લખનૌ ભિવાડી મુંબઈ પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પાંચ દિવસીય યાઓશાંગ મહોત્સવ મનાવાયો ? મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર સિક્કિમ મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) 71મી ઓલ ઈન્ડિયા પોલીસ એથ્લેટિક્સ કલસ્ટર ચેમ્પિયનશિપનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ તેલંગાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? ગૂગલ બિંગ એક પણ નહીં બાઈદુ ગૂગલ બિંગ એક પણ નહીં બાઈદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP