કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25,000 રન બનાવનાર છઠ્ઠો બેટ્સમેન કોણ બન્યો ?

હાર્દિક પંડ્યા
રોહિત શર્મા
વિરાટ કોહલી
રવિન્દ્ર જાડેજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ?

ગુજરાત
રાજસ્થાન
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP