કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માછલી ઉત્પાદનની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ક્યું સ્થાન ધરાવે છે ? ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતના ક્યા મંત્રાલયને COVID-19 સંકટ સામે સફળતાપૂર્વક લડવા માટે પોર્ટર પુરસ્કાર 2023થી સન્માનિત કરાયું ? નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આંતરરાષ્ટ્રીય શૂન્ય કચરા દિવસ (International Day of Zero wastes) ક્યારે મનાવાય છે ? 30 માર્ચ 29 માર્ચ 31 માર્ચ 28 માર્ચ 30 માર્ચ 29 માર્ચ 31 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ વન્યજીવ દિવસ (World Animal Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 1 માર્ચ 2 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી જળસંશય યોજનાનો બીજો તબક્કો શરૂ થયો ? રાજસ્થાન સિક્કિમ ઓડિશા બિહાર રાજસ્થાન સિક્કિમ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સંરક્ષણ મંત્રાલયે પ્રોજેક્ટ હિમશક્તિ અંતર્ગત કઈ કંપની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા ? ONGC BEL BHEL HAL ONGC BEL BHEL HAL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP