કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
હરિયાણાના ક્યા શહેરમાં 'ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ' માટેનું ભારતનું પ્રથન નેશનલ સેન્ટર ઓફ એક્સેલેન્સનું ઉદ્ઘાટન કરાયું ?

ગુરુગ્રામ
પાણીપત
કરનાલ
સોનીપત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા દેશમાંથી 12 ચિત્તા મધ્ય પ્રદેશના કુનો પાલપુર નેશનલ પાર્કમાં લવાયા ?

ઝામ્બિયા
દ.આફ્રિકા
નાઈજીરિયા
કેન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP