કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માનવ-હાથીના સંઘર્ષને રોકવા માટે ક્યા રાજ્યે ‘ગજ મિત્ર’ પહેલ શરૂ કરી ? તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ તમિલનાડુ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત W20 (મહિલા 20) ઈન્સેપ્શન મીટિંગની મેજબાની ક્યું શહેર કરી રહ્યું છે ? ઈન્દોર અમદાવાદ ભોપાલ ઔરંગાબાદ ઈન્દોર અમદાવાદ ભોપાલ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નાણાંમંત્રીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 19મી બેઠક ક્યા યોજાઈ ? આગ્રા જયપુર નવી દિલ્લી ભોપાલ આગ્રા જયપુર નવી દિલ્લી ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ઓડિશાના ક્યા શહેરમાં ગ્રીનફિલ્ડ ડેટા સેન્ટર અને એન્ટરપ્રાઈઝ કોમ્પ્યુટિંગ & સાયબર સિક્યોરિટી ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે આધારશિલા મૂકી ? ભૂવનેશ્વર પુરી કટક રાઉરકેલા ભૂવનેશ્વર પુરી કટક રાઉરકેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બખમુત ક્યા દેશનું એક શહેર છે ? જર્મની યુક્રેન રશિયા પોલેન્ડ જર્મની યુક્રેન રશિયા પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP