કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
ઈન્ટરનેશનલ બાયો રિસોર્સ કોન્કલેવ & ઈથેનોફાર્માકોલોજી કોંગ્રેસ 2023ની મેજબાની ક્યા શહેરે કરી ?

ઈમ્ફાલ
બેંગલુરુ
પુણે
રાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા જહાજે ખાડી ક્ષેત્રમાં આયોજિત ઈન્ટરનેશનલ મેરીટાઈમ એક્સરસાઈઝ/કટલેસ એક્સપ્રેસ (IMX/CE- 23)માં ભાગ લીધો ?

INS ત્રિકંદ
INS કોલકાતા
INS સાતપુડા
INS તરકશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP