કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ (ગુજરાત) કોચીન (કેરળ) દેહરાદૂન (ઉત્તરાખંડ) બીદર (કર્ણાટક) અમદાવાદ (ગુજરાત) કોચીન (કેરળ) દેહરાદૂન (ઉત્તરાખંડ) બીદર (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? શ્રીલંકા યુક્રેન અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા યુક્રેન અફઘાનિસ્તાન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના મિર્ચા રાઈસ (ચોખા)ને GI ટેગ આપવામાં આવ્યો ? કેરળ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર કેરળ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રેપોરેટ : 6.50% બેંક રેટ : 6.75% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% રેપોરેટ : 6.50% બેંક રેટ : 6.75% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ વેમ્બનાડ અને અષ્ટમૂડી સરોવર રામસર સાઈટ ક્યા રાજ્યમાં આવેલી છે ? કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ડૉ.બી.આર. આંબેડકર પુરસ્કારની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP