કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ક્યા દિવસે પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ મનાવાય છે ?

25 એપ્રિલ
26 એપ્રિલ
24 એપ્રિલ
23 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ?

ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
ચેક રિપબ્લિક
પોલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ગુચ્છી તરીકે ઓળખાતી મોરેલ મશરૂમ ક્યા ક્ષેત્રમાંથી મળી આવે છે ?

પૂર્વોત્તર ક્ષેત્ર
પશ્ચિમ ઘાટ
હિમાલયન ક્ષેત્ર
આંદામાન નિકોબાર ટાપુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP