કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસના અવસરે આયુષ મંત્રાલયે સાયન્ટિફિક કન્વેન્શનનું આયોજન ક્યા કર્યું હતું ? પુણે બિકાનેર નવી દિલ્હી સુરત પુણે બિકાનેર નવી દિલ્હી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા સુરત અમદાવાદ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હુરુનના ગ્લોબલ યુનિકોર્ન ઈન્ડેક્સ 2023માં યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે ? બીજો પ્રથમ ત્રીજો ચોથો બીજો પ્રથમ ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ (HZL) અને રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન વચ્ચે થયેલા MoU મુજબ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં વિકસાવવામાં આવશે ? પુણે જયપુર ભોપાલ જોધપુર પુણે જયપુર ભોપાલ જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈદુ મિશ્મી જનજાતિ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પશુપાલકો અને ડેરી ઉદ્યોગ સાથે સંબંધિત લોકોને સમર્થન આપવા માટે સંજીવની યોજના શરૂ કરી ? મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP