ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી ? 1947 1952 1951 1950 1947 1952 1951 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2016માં ભારતમાં પ્રથમ ગ્રીન ટ્રેન કોરીડોરની કયા રાજ્યમાં શરૂઆત કરવામાં આવી ? મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ અને આનુષાંગિક પ્રવૃત્તિઓનો વાર્ષિક વિકાસ દર કેટલો મળે તો ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ જાળવી શકાય ? 4 ટકા 8 ટકા 6 ટકા 10 ટકા 4 ટકા 8 ટકા 6 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુજરાત રાજયમાં જી.એસ.ટી.નો અમલ કયારથી કરાયેલ છે ? 1 જૂન 2017 1 એપ્રિલ 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 1 જૂન 2017 1 એપ્રિલ 2017 1 જુલાઈ 2017 1 ઓગસ્ટ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કયું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે ? લગ્ન મંદી મૂડીવાદ ધર્મ લગ્ન મંદી મૂડીવાદ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય રિઝર્વ બેંકનું વડુમથક ક્યાં આવેલું છે ? દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ દિલ્હી કોલકાતા મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP