કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
કિસાન સંપર્ક અભિયાન કાર્યક્રમ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

સિક્કિમ
મધ્ય પ્રદેશ
આંદામાન અને નિકોબાર
જમ્મુ-કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશની વાયુસેના હેલેનિક વાયુ સેના દ્વારા આયોજિત INIOCHOS-23 અભ્યાસમાં ભાગ લીધો ?

તુર્કીયે
ઈજિપ્ત
યુક્રેન
ગ્રીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP