કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સૌથી વધુ તળાવો અને જળાશયો ધરાવતા રાજ્યોની યાદીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ મ.પ્રદેશ ઉ.પ્રદેશ પ.બંગાળ આંધ્ર પ્રદેશ મ.પ્રદેશ ઉ.પ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) SWAGAT પહેલ અંતર્ગત ક્યા દિવસે લોકોની ફરિયાદ સાંભળવામાં આવે છે ? મહિનાના છેલ્લા સોમવારે મહિનાના પહેલા ગુરુવારે મહિનાના છેલ્લા ગુરુવારે મહિનાના પહેલા સોમવારે મહિનાના છેલ્લા સોમવારે મહિનાના પહેલા ગુરુવારે મહિનાના છેલ્લા ગુરુવારે મહિનાના પહેલા સોમવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા ? વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર શ્રેયા શાહ વિંગ કમાન્ડર રાધિકા શર્મા વિંગ કમાન્ડર પ્રિયા અગ્રવાલ વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વિંગ કમાન્ડર શ્રેયા શાહ વિંગ કમાન્ડર રાધિકા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (IBA)ના ઉપપ્રમુખ તરીકે કોણ ચૂંટાયા ? ગિરીશ પટેલ અજય સિંહ મનજીત રાણા રમેશસિંહ ગિરીશ પટેલ અજય સિંહ મનજીત રાણા રમેશસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશમાં ઘઉં મોકલવા માટે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે MoU કર્યા ? અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન અફઘાનિસ્તાન શ્રીલંકા મ્યાનમાર યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ઉત્તર કોરિયા ચીન ઈઝરાયેલ રશિયા ઉત્તર કોરિયા ચીન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP