કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પેંગ્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 26 એપ્રિલ 27 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ 26 એપ્રિલ 27 એપ્રિલ 24 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યો દેશ કોમ્પ્રહેન્સિવ એન્ડ પ્રોગ્રેસિવ એગ્રીમેન્ટ ફોર ટ્રાન્સ-પેસિફિક પાર્ટનરશિપ (CPTPP)નો સભ્ય બન્યો ? બ્રિટન યુક્રેન ફ્રાન્સ રશિયા બ્રિટન યુક્રેન ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) TBના રોગના કેસોની વ્યાપકતાને અંદાજ કાઢવા માટે રાષ્ટ્રીય સ્તરનું ગાણિતિક મોડલ વિકસાવનાર પ્રથમ દેશ ક્યો છે ? અમેરિકા ભારત ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ભારત ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘જળ બજેટ’ અપનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? કેરળ રાજસ્થાન તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતી અથવા ભીમ જયંતી ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ 12 એપ્રિલ 15 એપ્રિલ 14 એપ્રિલ 13 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP