કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ખોંગજોમ દિવસ ક્યા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મણિપુર ગોવા તેલંગાણા મિઝોરમ મણિપુર ગોવા તેલંગાણા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. રિવર્સ રેપોરેટ : 4% રેપોરેટ : 6.50% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રિવર્સ રેપોરેટ : 4% રેપોરેટ : 6.50% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને પ્રધાનમંત્રી પાક વીમા યોજના (PMFBY) બદલ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ? તમિલનાડુ મહારાષ્ટ્ર ઉ.પ્રદેશ કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ઉ.પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) IIT મદ્રાસ ક્યા દેશમાં પોતાનું પ્રથમ ઈન્ટરનેશનલ કેમ્પસ સ્થાપશે ? ઈજિપ્ત UAE તાંજાનિયા કતાર ઈજિપ્ત UAE તાંજાનિયા કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) 5મી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આયોજન ક્યા કરાયું હતું ? જયપુર નવી દિલ્હી ઈન્દોર ભોપાલ જયપુર નવી દિલ્હી ઈન્દોર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું વડુમથક ક્યા આવેલું છે ? કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ કોલકાતા બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP