કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બિહાન મેળો ક્યા રાજ્યની કોંધ જનજાતિ દ્વારા મનાવાય છે ? ઉત્તરાખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા ઉત્તરાખંડ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહે૨ે ઈઝ ઓફ મૂવિંગ ઈન્ડેક્સ (EoMI) ઈન્ડિયા રિપોર્ટ 2022માં સૌથી વધુ સ્કોર મેળવ્યો ? પુણે કાનપુર સુરત લખનઉ પુણે કાનપુર સુરત લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ખેડૂતોને ઋણ સહાયતા પ્રદાન કરવાના હેતુથી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2012 1998 2005 2001 2012 1998 2005 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 42 101 51 75 42 101 51 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અંડરવૉટર કોમ્યુનિકેશન માટે સેન્સર ટેકનોલોજી વિકસિત કરવા DRDOએ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT મુંબઈ IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP