કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ પી. કે. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? IIT બોમ્બે AIIMS નીતિ આયોગ ICMR IIT બોમ્બે AIIMS નીતિ આયોગ ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા યાત્રા તબક્કા-Vનો શુભારંભ ક્યાથી કર્યો ? મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન કરંજા મુંબઈ વિશાખાપટ્ટનમ કોચીન કરંજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? એમ.એસ. ધોની ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય શુભમન ગિલ એમ.એસ. ધોની ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ (CoE-SLM)નું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? દેહરાદૂન પટના ધર્મશાલા શિમલા દેહરાદૂન પટના ધર્મશાલા શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2005 વર્ષ 2008 વર્ષ 2010 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 2008 વર્ષ 2010 વર્ષ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP