કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાળકો માટે ડિજિટલ સ્વાસ્થ્ય કાર્ડ બનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? જામનગર હજીરા એકપણ નહીં ઓખા જામનગર હજીરા એકપણ નહીં ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 130મો 128મો 129મો 131મો 130મો 128મો 129મો 131મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ '100 Days 100 Pays' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી ? SEBI SBI એકપણ નહીં RBI SEBI SBI એકપણ નહીં RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? જર્મની UK USA ઑસ્ટ્રેલિયા જર્મની UK USA ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 5G ટેકનોલોજી ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ કર્ણાટક હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP