કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી હેલ્થ કવરેજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

11 ડિસેમ્બર
12 ડિસેમ્બર
10 ડિસેમ્બર
13 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કોણે 'સ્વચ્છતા અભિયાન' નામની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી છે ?

પિયુષ ગોયલ
થાવરચંદ ગેહલોત
નરેન્દ્ર મોદી
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ?

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી
શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક
શ્રી મોરારજી દેસાઈ
શ્રી અટલ બિહારી બાજપેઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP