કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં કોનો જન્મદિવસ 'સુશાસન દિન' તરીકે ઉજવાય છે ? શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક શ્રી લાલ બહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી બાજપેઈ શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% ઓર્ગેનિક જાહેરાત કરવામાં આવ્યું ? પુડુચેરી આસામ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ પુડુચેરી આસામ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય લીગલ સર્વિસીઝ દિવસ (રાષ્ટ્રિય કાનૂની સેવા દિવસ) ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 11 નવેમ્બર 8 નવેમ્બર 10 નવેમ્બર 9 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કેન્દ્ર સરકાર કયા ડેબ્ટ પ્લેટફોર્મમાં ઇક્વિટી તરીકે રૂ.6000 કરોડનું રોકાણ કરશે ? આપેલ માંથી કોઈ નહી National Income and Infrastructure Fund (NIIF) National Insurance and Infrastructure Fund (NIIF) National Investment and Infrastructure Fund (NIIF) આપેલ માંથી કોઈ નહી National Income and Infrastructure Fund (NIIF) National Insurance and Infrastructure Fund (NIIF) National Investment and Infrastructure Fund (NIIF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ? INS વિક્રમાદિત્ય INS વિશાલ INS ઐરાવત INS વિક્રાંત INS વિક્રમાદિત્ય INS વિશાલ INS ઐરાવત INS વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ' ની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1950 1947 1921 1920 1950 1947 1921 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP