કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેઈતી ક્યા રાજ્યનો સૌથી મોટો જાતીય સમૂહ છે ? મણિપુર મિઝોરમ ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર મિઝોરમ ઉત્તરાખંડ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) સિસ્ટમમાં જોડાવા ક્યા દેશે રસ દર્શાવ્યો છે ? જાપાન ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા એક પણ નહીં જાપાન ડેન્માર્ક ઓસ્ટ્રેલિયા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 8મી ઑલ ઈન્ડિયા પેન્શન અદાલતનું આયોજન ક્યા કરાયું હતું ? દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ દિલ્હી ભોપાલ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સસ્ટેનેબલ લેન્ડ મેનેજમેન્ટ (CoE-SLM)નું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? દેહરાદૂન શિમલા ધર્મશાલા પટના દેહરાદૂન શિમલા ધર્મશાલા પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ‘મશીન કેન સી 2023' સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ? દુબઈ પેરિસ નવી દિલ્હી ન્યૂયોર્ક દુબઈ પેરિસ નવી દિલ્હી ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલા કપિલેશ્વર મંદિરને ASIની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ઓડિશા છત્તીસગઢ આંધ્ર પ્રદેશ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP