કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત સરકાર દ્વારા પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ સુનિલ શર્મા અનિલકુમાર જૈન આનંદ શ્રીવાસ્તવ વિશ્વનાથસિંહ સુનિલ શર્મા અનિલકુમાર જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 12 એપ્રિલ 22 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેઈતી ક્યા રાજ્યનો સૌથી મોટો જાતીય સમૂહ છે ? ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં યુરોપના ક્યા દેશે ઈચ્છામૃત્યુને કાનૂની માન્યતા આપી ? પોર્ટુગલ ફ્રાન્સ સિંગાપુર ક્યુબા પોર્ટુગલ ફ્રાન્સ સિંગાપુર ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? નીતિ આયોગ ICMR AIIMS IIT બોમ્બે નીતિ આયોગ ICMR AIIMS IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP