કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રામસર સ્થળો આવેલા છે ? આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં કયા રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશને 100% ઓર્ગેનિક જાહેરાત કરવામાં આવ્યું ? દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ આસામ પુડુચેરી દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ આસામ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 19 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ? મલેશિયા ઓસ્ટ્રેલિયા ફિલીપાઇન્સ દક્ષિણ કોરિયા મલેશિયા ઓસ્ટ્રેલિયા ફિલીપાઇન્સ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 27 ઓક્ટોબર થી 2 નવેમ્બર, 2020 દરમિયાન મનાવાયેલા સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ શું હતી ? સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત સતર્ક ભારત - સમૃદ્ધ ભારત એક ભારત - સતર્ક ભારત સતર્ક ભારત - સ્વસ્થ ભારત સતર્ક ભારત - સુરક્ષિત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એક પણ નહીં ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એસોસિએશનનું મુખ્યમથક મુંબઇમાં આવેલું છે. તાજેતરમાં 59મા રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહની ઉજવણી થઈ. નવેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમિયાન દર વર્ષે રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP