કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ક્યા શહેરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપ લોકનું નિર્માણ કરાશે ? ભોપાલ જયપુર ઈન્દોર મુંબઈ ભોપાલ જયપુર ઈન્દોર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના વાયનાડ જિલ્લાએ ઓપન ડેફિકેશન ફ્રી (ODF) પ્લસમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યા દેશમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું ? ફ્રાન્સ ફીજી શ્રીલંકા મોરેશિયસ ફ્રાન્સ ફીજી શ્રીલંકા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે ChatGPTનું પ્રતિસ્પર્ધી ‘Gigachat AI Chatpot' લૉન્ચ કર્યું ? ચીન ભારત જાપાન રશિયા ચીન ભારત જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા લાઈટ ટેન્ક જોરાવર વિકસિત કરી રહી છે ? આપેલ બંને એક પણ નહીં DRDO L&T આપેલ બંને એક પણ નહીં DRDO L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP