Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ?

ગાંધી
સુહાગ
કાગજ કે ફૂલ
આ લવ સ્ટોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
અમૃત મિશન કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કેન્દ્રીય રહેણાંક અને શહેરી બાબતોના મંત્રાલય
શિક્ષણ મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP