કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કયા દેશે પોતાનું સ્વદેશી સ્પેસ રોકેટ નૂરી લૉન્ચ કર્યું ? દક્ષિણ કોરિયા ઈરાન ચીન સાઉદી અરેબિયા દક્ષિણ કોરિયા ઈરાન ચીન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૌલા નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 21 જૂન 23 જૂન 25 જૂન 20 જૂન 21 જૂન 23 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં આપેલ બંને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022ના મેડલ ટેલીમાં કુલ 69 મેડલ સાથે પંજાબ યુનિવર્સિટી (ચંદીગઢ) ટોચના સ્થાને રહી. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નું આયોજન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘વિજ્ઞાન વિદુષી’ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? TIFR DRDO ISRO ICMR TIFR DRDO ISRO ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગોવા ડિક્લેરેશન ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? પ્રવાસન ખાદ્ય ફિલ્મ કૃષિ પ્રવાસન ખાદ્ય ફિલ્મ કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP