કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના હેઠળ કેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ સ્થાપવામાં આવશે ? 2.5 લાખ 2 લાખ 1.5 લાખ 1 લાખ 2.5 લાખ 2 લાખ 1.5 લાખ 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કચ્છના માંડવી ખાતે દૈનિક કેટલા લિટરની ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે ? એક કરોડ લિટર દસ હજાર લિટર દસ કરોડ લિટર દસ લાખ લિટર એક કરોડ લિટર દસ હજાર લિટર દસ કરોડ લિટર દસ લાખ લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા રાજ્ય સરકારે તાજેતરમાં પીઆર ઇનસાઇટ નામનો મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ શરૂ કર્યો છે ? પંજાબ આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા પંજાબ આમાંથી એક પણ નહિ રાજસ્થાન હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ કેપ્ટન ઓફ ડિકેડ (દશકાના કેપ્ટન) તરીકેનો એવોર્ડ કોણે જીત્યો ? જો રુટ વિરાટ કોહલી એરોન ફિન્ચ એમ એસ ધોની જો રુટ વિરાટ કોહલી એરોન ફિન્ચ એમ એસ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નેવી માટે લોન્ચ કરાયેલ હિમગીરી શિપ કયા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરાયું હતું ? પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 75A પ્રોજેક્ટ 70A પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ 16A પ્રોજેક્ટ 75A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ દેશો તરફથી મળેલા પુરસ્કાર અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન લિજન ઓફ મેરીટ - અમેરિકા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ - રશિયા ઓર્ડર ઓફ ઝાયેદ - સાઉદી અરેબિયા કિંગ હમદ ઓર્ડર ઓફ ધ રેનેસન્સ - બેહરીન લિજન ઓફ મેરીટ - અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP