કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહમાં બે દિવસીય લવન્ડર ઉત્સવનું આયોજન કરાયું હતું ? જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જમ્મુ-કાશ્મીર લદાખ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2008 2006 2010 2004 2008 2006 2010 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર કેરળ રાજસ્થાન મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ ગેમ્સ કેમ્પેઈનનું આયોજન ક્યા કરાયું હતું ? પ્રાગ પેરિસ બર્લિન લિસ્બન પ્રાગ પેરિસ બર્લિન લિસ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)નું 100% કવરેજ હાંસલ કર્યું ? મેઘાલય તેલંગાણા ત્રિપુરા મિઝોરમ મેઘાલય તેલંગાણા ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP