કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય તલવારબાજ કોણ બન્યું ?

ભવાની દેવી
તનિક્ષા ખત્રી
નીધિ પવાર
કરણસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં NIXIનો 20મો સ્થાપના દિવસ મનાવાયો, NIXIનું પૂરું નામ જણાવો.

નેશનલ ઈન્ટરનેટ એક્સક્લુઝિવ ઈનિશિયેટિવ
નેશનલ ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા
નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સચેન્જ ઓફ ઈન્ડિયા
નેશનલ ઈનિશિયેટિવ ફોર એક્સક્લુઝિવ ઈન્ટરનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP