કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ?

ઓડિશા
ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ?

સુદાન
કેન્યા
યુગાન્ડા
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
અમેરિકન ચિપમેકર કંપની માઈક્રોન ક્યા રાજ્યમાં ચિપ એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ ફેસિલિટી સ્થાપશે ?

ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારતીય સૈન્યે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં અભ્યાસ અજ્ઞેયાસ્ત્ર-1નું આયોજન કર્યું હતું ?

સિક્કિમ
રાજસ્થાન
અરુણાચલ પ્રદેશ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP