કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કફયુ નેશનલ પાર્ક ક્યા દેશમાં આવેલો છે ? દ.આફ્રિકા નામિબિયા કેન્યા જામ્બિયા દ.આફ્રિકા નામિબિયા કેન્યા જામ્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ઉત્તર ભારતની પ્રથમ સ્કિન બેંકનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? જયપુર નવી દિલ્હી ગુરુગ્રામ લખનઉ જયપુર નવી દિલ્હી ગુરુગ્રામ લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI)ના ચેરમેન કોણ બન્યા ? હિમાંશુ શર્મા હર્ષ જૈન ભવિષ્ય જૈન સાર્થક કુમાર હિમાંશુ શર્મા હર્ષ જૈન ભવિષ્ય જૈન સાર્થક કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલો કખોવકા ડેમ ક્યા આવેલો છે ? યુક્રેન ઈઝરાયેલ ઈજિપ્ત અફઘાનિસ્તાન યુક્રેન ઈઝરાયેલ ઈજિપ્ત અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP