કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા પ્રકાશિત ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ 2023 મુજબ વિશ્વમાં ક્યું શહેર રહેવા માટે સૌથી યોગ્ય શહેર છે ?

વિયેના
સીડની
શાંઘાઈ
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ આમચાંગ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ?

અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
આસામ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (RAW)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાકેશ મિશ્રા
પ્રશાંત રાણે
મહેશ શર્મા
રવિ સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP