કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં કઈ બેંકે ‘પ્રોજેક્ટ કુબેર’ લૉન્ચ કર્યો ? એક્સિસ બેંક HDFC બેંક SBI બેંક ICICI બેંક એક્સિસ બેંક HDFC બેંક SBI બેંક ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ચેમ્પિયન્સ 2.0 પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઈન ઓફ યલો સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા ? ફિજી પાપુઆ ન્યુ ગિની સુરિનામ ઈન્ડોનેશિયા ફિજી પાપુઆ ન્યુ ગિની સુરિનામ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) માર્સ એક્સપ્રેસ યાન કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ROSCOSMOS ISRO ESA NASA ROSCOSMOS ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ઉઝબેકિસ્તાન UAE પાકિસ્તાન મોંગોલિયા ઉઝબેકિસ્તાન UAE પાકિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP