કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
જમીનના એક ભાગને ખેડતા એક વ્યક્તિનું ચિત્રિત મેસોલિથિક કાળનું રોક પેઈન્ટિંગ ક્યા રાજ્યમાંથી મળી આવ્યું છે ?

કર્ણાટક
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે નમો શેતકરી મહાસન્માન યોજના લૉન્ચ કરવાની ઘોષણા કરી ?

ગુજરાત
મધ્યપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઈલ'થી સન્માનિત કરવામાં આવ્યા ?

સુદાન
યુગાન્ડા
કેન્યા
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે 'ઈન્ટેગ્રેટેડ વૉટર રિસોર્સીઝ એકશન પ્લાન-2023-25' લૉન્ચ કર્યો ?

રાજસ્થાન
હરિયાણા
મહારાષ્ટ્ર
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP