કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. આપેલ બંને અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનું પ્રથમ કન્સ્ટ્રક્શન ઈનોવેશન હબ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવશે ? કેરળ સિક્કિમ બિહાર કર્ણાટક કેરળ સિક્કિમ બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સત્યનારાયણ પ્રધાન અનુરાગ ગુપ્તા અજય ભટનાગર જયકુમારસિંહ સત્યનારાયણ પ્રધાન અનુરાગ ગુપ્તા અજય ભટનાગર જયકુમારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત દૂધવા ટાઈગર રિઝર્વ (DTR)ના ઘાસના મેદાનોમાં ‘જેર્ડન બેબલર’ નામનું દુર્લભ અને વૈશ્વિક સ્તરે લુપ્તપ્રાય પક્ષી જોવા મળ્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં મહારાષ્ટ્રના ક્યા શહેરમાં PM મેગા ઈન્ટેગ્રેટેડ ટેક્સટાઈલ રીજન એન્ડ અપેરલ પાર્ક (PM MITRA પાર્ક)નું ઉદ્ઘાટન કરાયું ? થાણે અમરાવતી નાગપુર પુણે થાણે અમરાવતી નાગપુર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) બેંગકોકમાં આયોજિત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? પાંચમો ત્રીજો આઠમો ચોથો પાંચમો ત્રીજો આઠમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP