કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) અમેરિકાનો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 3 જુલાઈ 4 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 7 જુલાઈ 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) JUPITER-3 ઉપગ્રહ કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2023માં ક્યો દેશ ટોચના સ્થાને છે ? જાપાન નોર્વે UAE સિંગાપુર જાપાન નોર્વે UAE સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં ધર્મ ચક્ર દિવસ ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બાદ પહેલા ઉપદેશની સ્મૃતિમાં મનાવાય છે. અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ધર્મચક્ર દિવસ મનાવાય છે. આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે ટેકનો-કોમર્શિયલ રેડીનેસ એન્ડ માર્કેટ મેચ્યોરિટી (TCRM) મેટ્રિક્સ લૉન્ચ કર્યું ? RBI DPIIT એક પણ નહીં નીતિ આયોગ RBI DPIIT એક પણ નહીં નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ યુવા કૌશલ દિવસ (World Youth Skills Day) ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 12 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 15 જુલાઈ 12 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP