કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ?

હવાઈ અભ્યાસ
માનવતા સહાય અભ્યાસ
નૌસેના અભ્યાસ
સૈન્ય અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં કઈ ખાનગી કંપનીએ ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC)ના લિક્વિડ થ્રસ્ટર ટેસ્ટ ફેસિલિટી (LTTF)માં રમણ-II એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

સ્કાયરૂટ એરોસ્પેસ લિ.
ફાયરફ્લાય
વ્યોમાત્ર ટેકનોલોજી
અગ્નિકુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ?

પેરુ
ઈજિપ્ત
કોંગો
કેન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ?

કવરત્તી
અમરાવતી
પોર્ટબ્લેર
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP