કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કોકોસ ટાપુઓ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ઑસ્ટ્રેલિયા રશિયા જાપાન ચીન ઑસ્ટ્રેલિયા રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં જાપાનમાં ક્યું ચક્રવાત ત્રાટક્યું હતું ? ટાયકૂન લાન ટાયફૂન વાન ટાયફૂન કાન ટાયફૂન યાન ટાયકૂન લાન ટાયફૂન વાન ટાયફૂન કાન ટાયફૂન યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચીનના ચેંગદુમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023ના મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે છે ? ત્રીજા ચોથા પાંચમા બીજા ત્રીજા ચોથા પાંચમા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય/ સંસ્થાએ ‘State of Elementary Education in Rural India' રિપોર્ટ જારી કર્યો ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામે નીચેના પૈકી ક્યું પુસ્તક લખ્યું છે ? વિંગ્સ ઓફ ફાયર આપેલ તમામ ઈન્ડિયા 2020 મિશન ઈન્ડિયા વિંગ્સ ઓફ ફાયર આપેલ તમામ ઈન્ડિયા 2020 મિશન ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આગામી ICC વર્લ્ડ કપના બ્રાન્ડ મેસ્કોટનું અનાવરણ ક્યા કરાયું ? દુબઈ લંડન સીડની ગુરુગ્રામ દુબઈ લંડન સીડની ગુરુગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP