કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ?

બેલાટ્રિક્સ એરોસ્પેસ
અગ્નિકુલ કોસમોસ
ધ્રુવ સ્પેસ
સ્કાયરૂટ એરોસ્પેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ?

બેંગલુરુ
હૈદરાબાદ
નવી દિલ્હી
ચેન્નાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરના અહેવાલ અનુસાર, વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ક્યું રાજ્ય પ્રથમ સ્થાને છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP