કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેબિનેટ સચિવ કોણ છે ? અનુપમ મિશ્રા અજિત દોવાલ રાકેશ ચંદ્રચૂડ રાજીવ ગૌબા અનુપમ મિશ્રા અજિત દોવાલ રાકેશ ચંદ્રચૂડ રાજીવ ગૌબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ સંસ્થા/કંપનીએ નેશનલ સ્પેસ ઈનોવેશન ચેલેન્જ 2023 (NSIC 2023) લૉન્ચ કરી ? આપેલ તમામ નવર્સ એજ્યુટેક પ્રા.લિ. અટલ ઈનોવેશન મિશન ISRO આપેલ તમામ નવર્સ એજ્યુટેક પ્રા.લિ. અટલ ઈનોવેશન મિશન ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આપેલ બંને આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ' અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી. આપેલ બંને આ અભિયાનનો ઉદ્દેશ શહીદ પુરુષો અને મહિલાઓનું સન્માન કરવાનો છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ? જમ્મુ-કાશ્મીર કર્ણાટક લક્ષદ્વીપ મેઘાલય જમ્મુ-કાશ્મીર કર્ણાટક લક્ષદ્વીપ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. CSIR Prima ET11નો વિકાસ સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CMERI)એ કર્યો છે. આપેલ બંને એક પણ નહીં ભારતના પહેલા સ્વદેશી ઈ-ટ્રેક્ટર CSIR Prima ET11નું અનાવરણ કરવામાં આવ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચંદ્રયાન-3 મિશનમાં લુનાર ઓર્બિટ ઈન્સર્શન (LOI)નો અર્થ શું થાય છે ? સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન સ્પેસક્રાફ્ટને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવું સ્પેસક્રાફ્ટમાંથી લેન્ડર મોડ્યુલ અલગ કરવું સ્પેસક્રાફ્ટના લિક્વિડ એન્જિનને સક્રિય કરવું ચંદ્ર પર સ્પેસક્રાફ્ટનું ટચડાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP