કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના રાજોરી ચિકરી વુડક્રાફ્ટ અને મુશ્કબુદજી ચોખાને GI ટેગ આપવામાં આવ્યો ?

કર્ણાટક
મેઘાલય
જમ્મુ-કાશ્મીર
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
QR કોડથી પ્રોપર્ટી ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરનારું ગુજરાતનું પ્રથમ શહેર ક્યું છે ?

ગાંધીનગર
રાજકોટ
અમદાવાદ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલય/ સંસ્થાએ ‘State of Elementary Education in Rural India' રિપોર્ટ જારી કર્યો ?

શિક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP