કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? બેંગલુરુ અમદાવાદ દિલ્હી કોલકાતા બેંગલુરુ અમદાવાદ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો એક પણ નહીં હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. આપેલ બંને શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. એક પણ નહીં હુન માનેટ કંબોડિયાના નવા વડાપ્રધાન બન્યા. આપેલ બંને શ્રેથા થાવિસિન થાઈલેન્ડના નવા વડાપ્રધાન બન્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સદ્ભાવના દિવસ (Harmony Day) ક્યારે મનાવાય છે ? 18 ઑગસ્ટ 23 ઑગસ્ટ 17 ઑગસ્ટ 20 ઑગસ્ટ 18 ઑગસ્ટ 23 ઑગસ્ટ 17 ઑગસ્ટ 20 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. આપેલ બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન પ્રવાસ દરમિયાન સલ્ફરયુક્ત યુરિયાની નવી જાત ‘યુરિયા ગોલ્ડ’ લૉન્ચ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં બ્યુબોનિક પ્લેગના કેસ જોવા મળ્યા ? પેરુ ચીન રશિયા જાપાન પેરુ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કઈ કંપનીએ ‘વર્લ્ડકોઈન’ નામનો પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? ગૂગલ માઈક્રોસોફ્ટ ફેસબુક OpenAI ગૂગલ માઈક્રોસોફ્ટ ફેસબુક OpenAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP