ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

રાજકોષીય ખાધ
અંદાજપત્રીય ખાધ
પ્રાથમિક ખાધ
મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ?

એપ્રિલ 2015
એપ્રિલ 2010
એપ્રિલ 2011
એપ્રિલ 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંકની સ્થાપના કયારે થઈ હતી ?

1 જાન્યુઆરી 1949
1 જાન્યુઆરી 1945
1 એપ્રિલ 1935
એકેય નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

અંશતઃ હસ્તાંતરણ
પાયાનું વિમૂડીકરણ
મોટા પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP