કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં કેરળ વિધાનસભાએ કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે ઠરાવ પસાર કર્યો. મલયાલમ ભાષામાં કેરળને ‘કેરલમ' કહેવામાં આવે છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રેસિંગ પ્રમોશન પ્રા.લિ.એ ક્યા શહેરમાં નવી સ્ટ્રીટ સર્કિટ લૉન્ચ કરી ? બેંગલુરુ પણજી કોચી ચેન્નાઈ બેંગલુરુ પણજી કોચી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ? 14 ઑગસ્ટ 13 ઑગસ્ટ 12 ઑગસ્ટ 15 ઑગસ્ટ 14 ઑગસ્ટ 13 ઑગસ્ટ 12 ઑગસ્ટ 15 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઝાયદ તલવાર નૌસેના અભ્યાસમાં ભાગ લીધો ? બાંગ્લાદેશ UAE કુવૈત સાઉદી અરેબિયા બાંગ્લાદેશ UAE કુવૈત સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ પુણે ગાંધીનગર બેંગલુરુ અમદાવાદ પુણે ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું એક પણ નહીં આપેલ બંને ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું એક પણ નહીં આપેલ બંને ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP