કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. આપેલ બંને એક પણ નહીં 77મા સ્વતંત્રતા દિવસની થીમ ‘Nation First, Always First' હતી 15 ઑગસ્ટ, 2023ના રોજ ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવાયો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વિશ્વની પ્રથમ ઈથેનોલથી ચાલતી કારનું અનાવરણ કરવામાં આવ્યું ? ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગુજરાત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં ક્યા દિવસે નિરામય દિવસ ઉજવાય છે ? શનિવાર શુક્રવાર રવિવાર ગુરુવાર શનિવાર શુક્રવાર રવિવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો ? 20મો 10મો 17મો 14મો 20મો 10મો 17મો 14મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી નિઃશુલ્ક અન્નપૂર્ણા ભોજન પેકેટ યોજના લૉન્ચ કરી ? મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 2023 FIFA વીમેન્સ વર્લ્ડ કપનો ખિતાબ ક્યા દેશે જીત્યો ? જર્મની સ્વીડન ઈંગ્લેન્ડ સ્પેન જર્મની સ્વીડન ઈંગ્લેન્ડ સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP