કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી.
તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ભારત સરકારના ક્યા મંત્રાલયે માયા ઓપરેટિંગ સિસ્ટમ (O.S) વિકસાવી છે ?

સંરક્ષણ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક્સ & IT મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલો અરાશ-ડોર્રા ગેસ ફિલ્ડ વિવાદ ક્યા બે દેશો વચ્ચેનો વિવાદ છે ?

સાઉદી અરેબિયા અને કુવૈત
યુક્રેન અને રશિયા
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા
જાપાન અને ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ એગ્રિકલ્ચરલ ડેટા એક્સચેન્જ (ADeX) લૉન્ચ કર્યું ?

રાજસ્થાન
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે e-CARe (ઈ-ક્લિયરન્સ ફોર આફ્ટર લાઈફ રિમેઈન્સ) પોર્ટલ લૉન્ચ કર્યું ?

ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે.
ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP